Categories Breaking NewsSlider News

પૂર્વ નાણામંત્રી શું આપ્યું નિવેદન

આજે નાણામંત્રી પિયુષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું એ વિશે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે પોતાનું નિવેદન આપતા કહ્યું કે સરકારની મજાક ઉડાવતા તેમણે જણાવ્યુ કે આ વચગાળાનું બજેટ વોટ ઓન અકાઉન્ટ નહીં પણ અકાઉન્ટ ફોર વોટ હતું. એવો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર એ કોંગ્રેસની જાહેરાતની કોપી કરી છે. It’s only […]

Read More
Categories Breaking NewsSlider News

ગાંધીજીની હત્યા કરતો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો

હાલમાં થોડાક સમયથી સોસિયલ મીડિયામાં અલીગઢનો  એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ગાંધીજીને મારવા પાછળની  વિચારધારા શું હતી તે એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. કે તેમાં ગાંધીજીના હત્યારા કેવા દેખાઈ રહ્યા હતા. શું પહેરતા હતા,શું બોલતા હતા. આ બધુ પાછું થતું તમે એ વિડીયોમાં જોઈયું હશે. એ વિડીયોમાં જે મહિલા દેખાઈ […]

Read More
Categories Breaking NewsSlider News

કચ્છમાં દારૂના ચાલતા ધંધાઓ બંધ કરવામાં નહીં આવે તો લોકોને જનતા રેડ કરવાની ફરજ પડશે.

ગુજરાત રાજ્ય દ્વારા દારૂ બંદી કરાઇ છે ત્યારે બીજી બાજુ કચ્છમાં ખુલ્લે આમ દેશી તેમજ અંગ્રેજી દારૂનો ધંધો ધોમધોકાળ ચાલી રહયો છે. બુટલેગરોને જાણે પોલીસની જરાય બીક ન હોય તેમ દારૂનો ધંધો કરી રહ્યા છે. તો ગુજરાત સરકાર દ્વારા જે દારૂ બંધીનો અમલ બહાર પાડવામાં આવ્યો છે. તેને બુટલેગરો પાણીમાં પીને ગળી ગયા હોય તેવું […]

Read More
Categories Breaking NewsSlider News

અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલ સોસિયલ મીડિયામાં સક્રિય.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલભાઈ પટેલ પોતાના નિકટના લોકો સાથે વોટસપમાં સક્રિયની સાથે અબડાસાના જ ભાજપના નેતા જયંતિ ભાઈ ભાનુશાલીની હત્યાકાંડ ની જે તપાસ ચાલી રહી છે. તેના ઉપર પર તેઓ નજર રાખી રહ્યા છે જયંતિ ભાઈ ભાનુશાલી ની હત્યાના મુખ્ય આરોપી એવા છબીળ ભાઈ પટેલ વોટસપ ઉપર સક્રિય છે. છબીલ પટેલ કયા છે તેનાથી ભલે […]

Read More
Categories Breaking NewsSlider News

ભુજમાં પૈસાના મુદે યુવાન માર મરવામાં આવ્યો હતો.

ભુજના વૈદનાથ  શેરીમાં રહેતા મુકેશ અશોક ઠક્કર એ ભુજમાં જ રહેતા મનીષ રાજગોર ને રૂપિયા ૮૦૦૦ ઉધાર આપ્યા હતા. જેની અશોક દ્વારા મનીષ પાસેથી આપેલા પૈસાની ઉઘરાણી કરાતા મનીષ તેમજ અન્ય શખ્સો દ્વારા અશોકને આલ્ફ્રેડ હાઇસ સ્કૂલ પાસે બોલાવી તેને મનીષ રાજગોર,જીતુ રાજગોર,સંજય મીરાણી તથા અન્યઓ લાતો તેમજ ધક બુસટનો માર મારી ઇજા પહોચાડી હતી […]

Read More
Categories Breaking NewsSlider News

બેનામી લેવડ દેવડ અધિનિયમ હેઠળ હાલમાં કુલ ૬૯૦૦ કરોડ રૂપિયાની સંપતિઓ જપ્ત કરી છે

જાણવા મળતી વિગતો અનુસાર આવકવેરા વિભાગ દ્વારા બેનામી લેવડ દેવડ અધિનિયમ હેઠળ હાલમાં કુલ ૬૯૦૦ કરોડ રૂપિયાની સંપતિઓ જપ્ત કરી છે. એજન્સીએ મંગલવારે આ અંગે મુખ્ય અખબારોમાં જાહેરાત કરી હતી. જેમાં એમ જણાવામાં આવ્યું હતું કે જે લોકો બેનામી વ્યવહાર કરે છે અને જેના નામે બેનામી સંપતિ છે. તેમજ લાભાર્થી કે જે તેના માટે પૈસા […]

Read More
Categories Breaking NewsSlider News

S.T. કર્મચારીઓના પ્રશ્નોનાં નિરાકરણ ન આવતા ફરી હડતાળ નું અલ્ટિમેટમ

S.T. કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ને લઈને આગામી તારીખ એટલે ૫ ફેબ્રુઆરીએ કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા પુન આંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું છે જાણવા મળતી વિગત અનુસાર છેલ્લા કેટલાય સમય થી આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો છતાય હજુ સુધી ST કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા રાજયવ્યાપી હડતાળ અલ્ટિમેટમ આપી દીધું છે. […]

Read More
Categories Breaking NewsSlider News

શું કેન્દ્ર સરકાર અને RBI વચ્ચે મતભેદો હોય તેવું લાગી  રહ્યું છે.

હાલમાં છેલ્લા કેટલાય સમય થી કેન્દ્ર સરકાર અને RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે રસાકસી જેવો માહોલ ચાલી રહ્યો હતો જેના પગલે RBI ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ એ રાજીનામું આપ્યું હતું  જોકે તેમણે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યુ હતું તેમના રાજીનામાં બાદ નવા ગવર્નર તરીકે શશિકાંદ દાસ એ RBI ના નવા ગવર્નર […]

Read More
Categories Breaking NewsSlider News

ગુજરાતના ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવેલ છે

હાલ જયારે  ઉત્તરપ્રદેશના પ્રયાગરાગમાં કુંભ ૨૦૧૯  ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાંથી જોગીઓ, સાધુઓ અને અઘોરીઓનો ઝમાવડો થયો છે. તો ગુજરાતના  ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે  પણ શિવરાત્રિના મેળાનું  આયોજન કરવામાં આવેલ  છે. તો આ વખતે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. It’s only fair to share…

Read More
Categories Breaking NewsSlider News

 ગુજરાતના તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળાનો વિડીયો કર્યો વાઈરલ

ગુજરાતના તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળો માણીને વીડિયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ  આ બાબતે  પોલીસે ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથધરી હતી. It’s only fair to share…

Read More