Categories Breaking News

કેરા ગામ પંચાયત બહાર ગઈ કાલે જે બબાલ મચી હતી તેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આ માટે જોતાં રહ્યો કચ્છ કેર ટીવી ન્યૂઝ રાત્રે 10:30 વાગ્યે

આ સીસીટીવી ફૂટેજ જોતાં એવું લાગી  રહ્યું છે કે સરપંચ દ્રારા કેરા ગ્રામ પંચાયત તેના સભ્ય મુકેશભાઇ વરસાણીની ગાડીના કાચ તોડી પાડવામાં આવ્યા છે. અને ગાડીના દરવાજને જોરથી પછાડવામાં આવ્યો હતો. અને સરપંચ દ્રારા લગાવામાં આવેલ આક્ષેપો તદન જુઠા છે. It's only fair to share…FacebookTwitterLinkedinemail

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

મહેસાણાથી વિસનગર શરાબ લઇને આવતા યુવકને DYSP ટીમે પકડ્યો, એકટીવા સહિત 47,000નો મુદ્દામાલ કબજે

વિસનગર: શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે એકટીવામાં વિદેશી શરાબની હેરાફેરી કરતા ઈસમને વિસનગર DYSP ટીમે પકડ્યો. તેની પાસેથી શરાબની 105 બોટલ, એકટીવા અને મોબાઇલ મળી રૂ. 47,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહેસાણાથી શરાબ લાવ્યો હોવાનું બહાર આવતાં બે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિસનગરના મહેસાણા ચાર રસ્તા પાસે વિદેશી શરાબ આવવાની બાતમી મળતાં હે.કો. પુષ્પેન્દ્રસિંહ, […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

મોડાસા: રહેણાંક વિસ્તારમાં તસ્કરો લૂંટ ચલાવી ફરાર : ૫ ઘરોમાં હાથફેરો

મોડાસામાં નાઇટ પેટ્રોલિંગ કરતી પોલિસના દાવા પર તસ્કરોએ સપાટો બોલાવી એક રાત્રિમાં પાંચ મકાનોના તાળા તોડી નાખતાં સનસનાટી મચી જવા પામી છે. મોડાસા શહેરમાં તસ્કરો ખાખી વર્દીને ચેલેન્જ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. મોડાસાના સહયોગ બાયપાસ ચોકડી પાસે આવેલી કોરલ સીટી, દેવલ સીટી અને ગોકુલધામ રેસિડેન્સીમાં આવેલા ૫ બંગ્લોઝમાં ઘરફોડ ગેંગ ત્રાટકી […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

અમીરગઢના ચૌહાણગઢ ગામેથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમની ધરપકડ

અમીરગઢ બનાસકાંઠા પોલીસ હાલમાં ગુનાઓને ડામવા માટે અથાગ પ્રયાસ કરી રહી છે. જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળની સૂચનાના આધારે સમગ્ર પોલીસ જુદી જુદી પેટ્રોલીંગમાં વ્યસ્ત થતાં એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર પિ.એલ.વાઘેલા તેઓની ટીમમાં એન.એન.પરમાર તથા એ.એસ.આઈ પ્રવિણસિંહ, જયપાલસિંહ તથા ધેનાજી વગેરે માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓને મળેલ ગુપ્ત બાતમી આધારે અમીરગઢ તાલુકા […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

નેનાવા ચેક પોસ્ટ ઉપર કારમાંથી વિદેશી શરાબ પકડાયો

દેશમાં ચૂંટણીના પડઘમ શરૂ થતાંની સાથે જ બુટલેગરો સક્રિય બની ગુજરાતમાં યેનકેન પ્રકારે વિદેશી શરાબ ઘુસાડતા હોય છે. તેવા સમયે ધાનેરા પોલીસે ગત રાત્રિના અરસામાં નેનાવા ચેક પોસ્ટ પરથી વિદેશી શરાબ ભરેલી સેન્ટ્રો કાર સાથે એક શંકુને પકડી લીધો હતો. ઘાનેરાની નેનાવા ચેક પોસ્ટ ઉપર ગત રાત્રિના અરસામાં ધાનેરા પીઆઈ સી.જી. સોલંકી, પીએસઆઈ વી.જી.પ્રજાપતી તથા […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે બનેલા હિટ એન્ડ રન કેસનો શખ્સ પકડાયો

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ચાર વ્યક્તિઓને અડફેટમાં ફરાર થઇ જનાર હિત એન્ડ રન કેસના શખ્સને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પકડી પાડ્યો છે. અકસ્માતના બનાવમાં ૨ વ્યક્તિઓના મૃત્યુ  થયા હતા. બે મહિના આગાઉ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલ હરિદર્શન સોસાયટીની સામા એક ફોરવ્હીલ ચાલક ચાર વ્યક્તિઓને અડફેટમાં લઇ ભાગી ગયો હતો જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

વાગરા પોલીસે ચાર કેબલ ચોરોને રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા

જી.ઇ.બી ના એલ્યુમિનિયમ વાયરના 225 કિલોગ્રામ વજનના 9 બંડલો, ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી  પોલીસે તપાસ હાથ ધરી હતી. વાગરા પોલીસે બાતમીના આધારે ચાર કેબલ ચોરોને પકડી પાડ્યા હતા. એલ્યુમિનિયમના તારના નવ બંડલ સહિત છોટા હાથી ટેમ્પો સહિતનો બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. વાગરા પોલીસના સ્ટાફે ગત રોજ મધ્યાન […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

મોરબી : 3 વર્ષની માસુમ પર દુષ્કર્મ આચરનાર ઈસમની પોલીસે કરી અટક

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી પરણિત શખ્સે તેના ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચાયું હતું. આ ઘૃણાસ્પદ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગણતરીની આધેડ ઈસમને ઝડપી લીધો હતો. મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ પુત્રી શનિવારના સવારના અરસામાં તેના ધર નજીક રમતી હતી. તે સમયે તેના ઘરની […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

સુરત પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે શંકુઓની કરી અટક

સુરતમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે સંકુઓને અઠવા પોલીસે મસ્જીદ પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે બંને શકુઓ પાસેથી 39 ગ્રામ અને 150 મીલીગ્રામ ડ્રગ્સ સહિત કુલ 2.64 લાખની મત્તા જપ્ત કરી હતી. આ બનાવમાં પોલીસે મુંબઈના એક શંકુને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં યુવાધનને બરબાદ કરવા તેઓના શરીરમાં ઝેર […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Breaking News

કેરા પંચાયતમાં સરપંચ- સભ્ય વચ્ચે ધિંગાણું સામસામી ફરિયાદ થઈ દાખલ

કેરા ગ્રામ પંચાયતમાં એકજ પેનલમાથી ચુટાયેલા સરપંચ અને સભ્ય વચ્ચે મારામારીની ફરિયાદ સોમવરે બપોરે પોલીસ ચોપડે ચડી છે. બજેટ નામંજૂર થયા પછી આ બનાવ બન્યો હતો અને સામ સામી ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસ ફરિયાદ માં સરપંચ દિનેશભાઇ હરજી મહેશ્વરી (ઉ.વ. 28 ) પક્ષે નોધાવ્યા અનુસાર બેઠક પૂર્ણ કરી બહાર કેરા મુંદ્રા રસ્તે નિકડ્યા ત્યારે […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More