Categories Crime

ડાંગ : આંબાપાડા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ૩ શખ્સોના મૃત્યુ

  ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ પાસેનાં યુટર્ન વળાંકમાં એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત થતા એસટી બસનાં બે મુસાફરો અને ખાનગી લકઝરી બસનો એક મુસાફર મળી કુલ ત્રણ શખ્સોઓનાં મૃત્યુ નીપજવાની સાથે પાંચને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા. મળતી વિગતો મુજબ […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

ચૂંટણી પહેલા આટકોટમાંથી પકડાયો 3.7 લાખનો દારૂ, એક ની અટક

રાજકોટ : લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આટકોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબને મળેલ બાતમીના આધારે તેમના સ્ટાફે  દરોડા પાડ્યા હતા. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામેથી 1236 બોટલ દારૂ ઝડપાયો છે. ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી બ્લુ મૂનની કુલ 16 પેટી અને પાર્ટી સ્પેશિયલ કુલ 103 પેટી […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

લ્યો અરવલ્લીના બુટલેગરે સ્કૂલ પાસે જ ૩૮,000 નો શરાબ ઝડપાયો

અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી શરાબની રેલમછેલ જોવા મળે છે દેશીદારૂની સાથે વિદેશી શરાબના બંધાણીઓ અને ખાસ કરીને યુવાનો વિદેશી શરાબના રવાડે ચઢતા અને હોળી-ધુળેટીના તહેવારમાં વિદેશી શરાબની ખપત વધતા બુટલેગરો પણ દારૂબંધીનો ફાયદો ઉઠાવી મોટા પ્રમાણમાં વિદેશી શરાબ ઠાલવી રૂપિયા રળી રહ્યા છે. માલપુર પોલીસે ટીસ્કી ગામના નામચીન બુટલેગર હેમંત ઉર્ફે રામો […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

ધાનેરાના ભાંજણા પાસેથી શરાબની હેરાફેરી કરતો બાઈકચાલક પકડાયો

ધાનેરા પોલીસે ચૂંટણીલક્ષી નાકાબંધી કરતો ભોજનાના રસ્તેથી મોટરસાયકલ ઉપર હેરાફેરી કરતા એક શંકુને પકડી પાડી ૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ટૂંકી હકીકત એવી છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થતો વહીવટી તંત્ર દ્વારા કડક ચેકીગ બનાવતો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી શરાબનો ધંધો કરતા એન કેન પ્રકારે ગુજરાતમાં વિદેશી શરાબ લાવે છે પોલીસ […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

અંકલેશ્વર : નવા તરીયા પાસે પીકપ અને બાઇક વચ્ચે અકસ્માત,૧ શખ્સનું મૃત્યુ

અંકલેશ્વર-હાંસોટ રસ્તા  ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક શખ્સનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણ ઉર્ફે સાગરભાઈ ફતેસિંગ વસાવા પોતાની મોટરસાયકલ નંબર જીજે 16 એઆર 4112 લઈને ગત સાંજના અરસામાં અંકલેશ્વર-હાંસોટ હાંસોટ […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

જંબુસર : ડાભા ચોકડી વિસ્તારમાં ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક નું મૃત્યુ

જંબુસર ડાભા ચોકડી વિસ્તાર પ્રીતમપાર્ક સોસાયટી નજીક અજણ્યા ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ બાઈક નં. જીજે ૧૬ બીએલ. ૪૩૮૯ ધડાકાભેર અથડાતા જંબુસરના ઢોળાવ ફળિયાના રમેશ ચંદુ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રમેશ ચંદુ પટેલ કંપનીમાં નોકરી કરતા હોય તેમ રાબેતા મુજબ નોકરી પર જતા સમયે આ અકસ્માતે મૃત્યુને ભેટતા સમગ્ર […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

મોરબીના 4 ઇસમો ઇન્દોરમાં ગેરકાયદેસર હથિયાર અને 184 જીવતા કારતુસ સાથે પકડાયા

મોરબી : લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે ઇન્દોરમાંથી ચાર ઇસમો ૩૨ એમ એમ રિવોલ્વર તેમજ ૧૮૪ જીવતા કારતુસ અને છ રાઉન્ડની રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે પકડાયા છે અને ચારેય ઇસમો  ગુજરાતના મોરબીના રહેવાસી હોય ત્યારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના સ્ટાફે પકડાયેલા ઇસમોઓની સધન પુછપરછ ચલાવી છે. મોરબીના ચાર ઇસમોને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના સ્ટાફે ઇન્દોરમાંથી ગેરકાયદેસર […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

બાયડના ડેમાઈ ગામે બે જુથ વચ્ચે મારામારી, પાણી ભરવા અંગે ઝઘડા બાદ સામસામે ફરિયાદ

બાયડ :  અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે મંગળવારે ગ્રામ પંચાયતના જાહેર આર.ઓ પ્લાન્ટમાંથી પાણી ભરવા પહોંચેલા દલિત યુવાનને રોકી તેની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી યુવકના પરિવાર પર ઘાતક હુમલો કરતા ૪ લોકોના શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જૂથ અથડામણને પગલે પોલીસે દોડી આવી સ્થિતિ પર કાબુ મેળવ્યો […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

વ્યારા : દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સ ઝડપાયો

વ્યારા પોલીસ ટીમના જવાનોએ દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ.અમીન  ટીમના માણસો સાથે વ્યારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ પી.એમ.અમીનને ખાનગી રહે મળેલ બાતમીના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં.20/2019 પ્રોહી એક્ટ કલમ મુજબના ગુનાનો […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More
Categories Crime

ભારતનગરના બંધ ઘરમાંથી તસ્કરોએ 1.60 લાખની તસ્કરી કરી આગ લગાડી

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં બંધ ઘરમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ, દાગીના સહિત કુલ 1.60 લાખની ચોરી કરીને કબાટમાં આગ લગાવી દીધાની ઘટના બની હતી. પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તજવીજ આદરી હતી. ગાંધીધામના એ ડિવીઝન પોલીસ સ્ટેશને વોર્ડ 11ના ભારતનગરમાં રહેતા પ્રકાશભાઈ જશરાજ સરીયાણાએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યુ હતુ કે બુધવારના અરસામાં તેઓ અને તેમના […]

It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email
Read More