માંડવી -ગાંધીધામમાં કોણ બન્યા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ -ક્યૂ ગ્રૂપ ફાવયુ.

આ ચુટણીએ સ્થાનિક રાજકારણમાં ગરમોટો લાવી દીધો છે. તાલુકા અને શહેર કક્ષાએ ભાજપના જ જુથો વચ્ચે આંતરિક ખેચતાણ જોવા મળેલ છે . જે છેક પાર્લામેન્ટી બોર્ડ સુધી દેખાઈ હતી. માંડવીની વાત કરીએ તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા , અમુલ દેઢિયા અને ભાજપના જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ દવેના જુથ વચ્ચે ખેચતાણ હતી. ધારાસભ્ય જુથ મહુલ શાહની તરફેણ માં હતું જ્યારે અનિરુદ્ધ દવે જીજ્ઞેશ કષ્ટાના સમર્થમાં હતા. માંડવી જેમજ ગાંધીધામ ભાજપના રાજકારણમાં ગરમાટો અનુભવાયો હતો. કલેક્ટર ના જાહેરનામા અનુસાર બાકીના રહેતા અઢી વર્ષ માટે પ્રમુખ – ઉપપ્રમુખની ચુટણીના જાહેનામાં અનુસાર સ્ટેમ્પડ્યુટી ડેપ્યુટી કલેક્ટર શ્રી કાંથડ મેડમની ઉપસ્થિતિમાં ગાંધીધામ નગરપાલિકાના સભાખંડમાં યોજાવામાં આવી હતી. ભારે ઉતેજનભર્યો માહોલ વચ્ચે સર્વાનુભતી થી શાસક પક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે કાનજી ચુટ્યા અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન શેઠ્ઠીની ચુટવામાં આવ્યા હતા. નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની આ ચુટણી માં તાલુકા અને શહેર કક્ષાએ ગાંધીધામ ભાજપના જ જુથા વચે આંતરિક ખેચતાણ જોવા મળી હતી. જે છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી દેખાય છે. ગાંધીધામ વાત કરીએ તો તો ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી , રામજીભાઈ ઘેડા અને પૂર્વ ધારાસભ્ય રમેશ માહેશ્વર ના જુથ વચ્ચે ખેચતાણ થઈ હતી. જેમાં ધારાસભ્ય જેમાં માલતિ બેન મહેશ્વરી ગ્રૂપનો હાથ ઊચો રહ્યો હતો. રમેશ મહેશ્વરી રાજેશ ભરાડીયાના સમર્થનમાં હતા. જોકે ઉપપ્રમુખ લીલાબેન શેઠ્ઠી વરણીની સાથે જ ભાજપના નગરસેવકોની અંદરની નારાજગી બહાર આવિ હતી. કે જે સદસ્ય નગરપાલિકાનામાં હાજર નથી રહેતા તેમને કઈ રીતે ઉપપ્રમુખ બનાવાય ?
ગાંધીધામ નગરપાલિકાની આજરોજ યોજાયેલ ચુંટણી નગરપાલિકા સભા ખંડમાં યોજાવામાં આવી હતી. ભારે તંગદિલી માહોલ વચ્ચે ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે કાનજી ભર્યા અને ઉ. પ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીને વિજયી બનાવવામાં સફળતા મળી હતી .

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *