આડેસર પોલીસ સ્ટેશનના કોન્સટેબલે કાયદો લીધો હાથમાં

જાણાવ મળતી વિગતો મુજબ રાપર તાલુકાનાં આડેસર ગામના પોલીસ સ્ટેશનમાં ફરજ ભજાવતા એક પોલીસ કોન્સટેબલ દ્વારા જુગારમાં પકડાયેલ એક આરોપીને ઢોર માર મારાયો. જુગારમાં ઝડપાયેલ ૧૧ આરોપીઓ પૈકી એક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો અને પાછળથી રજૂ થતાં તેને પોલીસ કોન્સટેબલ દ્વારા ઢોર માર મારાયો હતો. પીડિત દ્વારા જણાવામાં આવ્યું હતું જે સમય તેને મરવામાં આવી રહ્યો હતો તે સમય આ પોલીસ કોન્સટેબલ એ કેફી પીણું પીધેલું હતું. લોક મુખે એવી ચર્ચા પણ થાય છે કે આ કોન્સટેબલ રાજકીય રીતે સપોર્ટ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *