ભુજની G.K. જનરલ હોસ્પિટલ બેદરકારી આવી સામે

ભુજની G.K. જનરલ હોસ્પિટલની બેદરકારી ફરી આવી સામે સારવાર માટે આવતા દર્દીઓ સાથે ગેરવર્તુણક કરવામાં આવે છે. આવોજ એક બનાવ ગઇકાલ સામે આવ્યો હતો. જેમાં અકસ્માત દરમિયાન સારવાર માટે આવેલા મિરજાપર ની સામેની સાઈડમાં રહતા વિક્રમ મોતી રાઠોડ ઉમર વર્ષ ૨૫ અને તેનો નાનોભાઈ ઉમર વર્ષ ૨૨ વાળા એ ગઇકાલે G.K. માં દાખલ કરવામાં આવ્યો હતો તે દરમિયાન તેમની બે દિવસથી કોઈ સારવાર કરવામાં આવતી નથી. ડોક્ટરો દ્વારા એમ કહેવામા આવે છે કે જો વધુ બોલશો તો જોઈ લઈશ. આના પરથી એવું લાગી રહ્યું છે કે જાણે દર્દીઓ ની સલામતી નથી રહી જો ડોક્ટરો દ્વારા આવા બોલ બોલવામાં આવે તો ગરીબ માણસ કયા જશે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *