Crime

અંતરજાળમાં જુગાર રમતા રૂ. ૩૩૫૦૦ રોકડા સાથે ૬ ખેલીયો ઝડપાયા .

અંતરજાળના શાઇધામ સોસાયટીમાં દરગાહ નજીક ગંજી-પાનાનો  હાજર-જીતનો જુગાર રમતા રોકડા  ૩૩૫૦૦/- સાથે  ૬ શખ્સોને પોલીસે  ઝડપી પાડ્યા હતા. આદિપુર પોલિસે...

જખૌ બંદર મેઇન બજાર જતાં રોડ પર સદરબીટ જખૌ કોસ્ટલ શખ્સે વગર પાસ પરમિતે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં મળી આવી જખૌ કોસ્ટલ પોલીસે ઝડપી પાડ્યો . 

જખૌ બંદર મેઇન બજાર જતાં રોડ પર સદરબીટ જખૌ કોસ્ટલ પ્રેમજી લખમભાઈ બારૈયા (ઉ.વ. ૩૫ રહે,  મૂળ કોટડા બંદર કોટેશ્વર...

ભુજમાં બી.કે.ટી કંપની સામે બાવળોની ઝાડી માથી એક શખ્સ દેશી દારૂ અને કોથળી નંગ -૧૬ લિટર આશરે ૩ કિં. રૂ. ૬૦ /-મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો

ભુજમાં બી.કે.ટી કંપની સામે બાવળોની ઝાડીમાં શિવા સંકર ધનગર (ઉ.વ.૩૦ )નામના શખ્સે ગે.કા. રીતે પાસ પરમિટ વગર દેશી દારૂ અને...

માંડવી તાલુકાનાં રામપર ગામે એક શખ્સને ગે.કા. કેફી પીણું પીધેલી હાલતમાં ગઢશીશા પોલીસે પકડી પાડ્યો.

તા. ૨૫/૦૨/૨૦૧૮નો બનાવ માંડવી તાલુકાનાં રામપર ગામે રામજી ઉર્ફે વંકો સીધીક કોલી (ઉ.વ.૨૦ રહે રામપર)નામના શખ્સે ગે.કા. રીતે વગર પાસ...

દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નીપજયું.

લખપત તાલુકાનાં દયાપર-સુભાષપર વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાનધ્રોના રહેવાસી અશ્વિનસિહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.19...

ભુજ તાલુકાના માનકુવા ગામ માં આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નું મોત નિપજ્યું હતું.

ભુજ તાલુકાના માનકુવા ગામ માં આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ...

માંડવી તાલુકાનાં મોટા ભાડિયાના દેવાંગ માણેક ગઢવી નામના 19 વર્ષીય યુવકની હત્યા કરી નખાયા બાદ તેના અંગોને બોરમાં ફેકી દેવાયો હતો.

માંડવી તાલુકાનાં મોટા ભાડિયાના દેવાંગ માણેક ગઢવી નામના 19 વર્ષીય યુવકની હત્યા કરી નખાયા બાદ તેના અંગોને બોરમાં ફેકી દેવામાં...

માંડવી તાલુકાના હમલા- મંજલમાં એક પરણીતા દાઝી જતાં મોત નીપજયું

માંડવી તાલુકામાં હમલા-મંજલ ખાતે પરણીતા દાઝી જતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું . સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ૨૩...

ભુજ તાલુકાનાં રેવા ગામમાં એક યુવકે ગળેફાસો ખાઈને આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો

ભુજ તાલુકાનાં નાના રેહા ગામે યુવકે ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરી  લેવાનો  બનાવ બનતા પામ્યો હતો. મૂળ મહીસાગર જિલ્લાના...