Breaking News

ગઇકાલે મહાવીર જયંતિ નિમિતે માધાપરના શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવકમંડળ દ્વારા ગૌ સેવાના લાભાર્થે રઢિયાળી રાતનો રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું.

ગઇકાલે રાત્રે મહાવીર જયંતિના અવસરે ભુજ તાલુકાનાં માધાપર ગામે શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ માધાપર દ્વારા ગૌ...

કચ્છના પૂર્વ કલેક્ટર અને (1)ક્રાઇમના ગુનહામાં પાલારા જેલમાં રહી ચૂકેલા પ્રદીપ શર્માની બંને અરજીઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી.

કચ્છના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી પ્રદીપ શર્માને  કચ્છ ભુજની ન્યાયમંદિર સમક્ષ ભાવનગર જિલ્લા જેલમાંથી હાજર રખાવાયા હતા. પ્રદીપ શર્મા...

ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશ જયંતિ,કચ્છ ભરમાં આ દિવસને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો તેવામાં જ ભુજ શહેર ખાતે દાદા શ્રી હાટકેશની પાલખીયાત્રા કાઢવામાં આવી.

ચૈત્ર સુદ ચૌદસ એટલે કે હાટકેશની જન્મજયંતી કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં તથા હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી હાટકેશ દેવની જન્મજયંતિની...

ભુજ ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઇ જેમાં કચ્છ જીલ્લામાંથી કુલ 4 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી હતી.

ભુજ શહેર ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ મળી 25 જગ્યાએથી 99 ઉમેદવારોએ આખા ગુજરાતમાંથી ઉમેદવારી...

વિશ્વ રંગભૂમિ દિન નિમિતે ભુજની લાલન કોલેજના એમ્ફિ થિએટરમાં સંસ્કાર ભારતી સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત મંગળવારે તા.27 ના ભુજ શહેરમાં આવેલ લાલન કોલેજના સાનિધ્ય અને એમ્ફિ થિએટરમાં 'સંસ્કાર ભારતી 'ભુજ શહેર સમિતિ દ્વારા વિશ્વ...

કચ્છમાં એક તરફ પાણીની તંગી સર્જાઈ રહી છે તો બીજી તરફ ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેની પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં લાખો લીટર પાણી વડેફાયું.

ભુજ શહેરમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મુખ્ય લાઇનમાંથી આવતા પાણીની લાઇન તૂટી ગયેલ જોવા મળતા તે એક ગમગીનીની ઘટના...

તા.૨૪ /૩ ના રોજ સાંજ ભુજના દરબારગઢ સ્થિત પ્રાગમહલ પેલેસ ખાતે એમ.એમ.કચ્છ બેનિર્વાલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

તા.૨૪.૩.૧૮ શનિવારના સાંજે ૫:૩૦ વાગે ભુજના દરબારગઢ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્થળ એવા પ્રાગમહેલ પેલેસમાં એમ.એમ.કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું...

ભુજની મધ્યમાં આવેલી અને લગભગ ૧૬૦૦ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ઘડતી ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલની ચો તરફ ગંદકી જોવા મળી.

ભુજમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એનીસીસ યુનીટના માધ્યમથી સફાઈ કામ કરાવવામાં આવે છે. અને એના સીવાય સેની સ્ટેશન વ્યવસ્થા માટે...

ગઇકાલે રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામે તમામ...