ગળપાદર હાઇવે ઉપર આવેલ રામદેવ હોટલ રાજસ્થાની માંથી ગેર કાયદેસર પોષડોડા ( નશીલા પદાર્થ ) ના ૨૩.૫૫૪ ડીલો ના જથ્થા સાથે એક ઈસમ ને પકડી પાડતી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં...