અફઘાન, દિલ્હી, યુપી, પંજાબના આરોપીઓની 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પૂરક ચાર્જશીટ, અમદાવાદની NIA કોર્ટમાં 9 આરોપી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી
copy image મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલ ડ્રગ્સના ચકચારી કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં 9 આરોપી વિરુદ્ધ...