કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ એટલે કે સૂરજ દાદાની મદદ થઈ શકે છેઃ
રાજકોટસ્થિત ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર અને કુદરતી ઉપચારક સુરેન્દ્રભાઈ દવેનું સંશોધન અને અનુભવ કોરોનાને હરાવી શકે તેમ છે… થોડા દિવસ પહેલાં...