Month: July 2018

પૈયા ગામેથી બે સગીરાઓનું અપહરણ કરનાર બે શખ્સો મુન્દ્રામાંથી પકડાયા.

મુન્દ્રા પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મુન્દ્રાના પરડઈ કબ્રસ્થાનમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસ સ્ટાફ ત્યાં જઈને તપાસ કરતા...

ધાણીપાસાની જુગાર રમતા મોટા રેહામાંથી 7 ખેલી ઝડપાયા,ભુજહાટ માંથી 4 ખેલી ઝડપાયા.

તા :૧૯.૭.૧૮ : નો બનાવ ભુજમાં રિલાયન્સ મોલ સામે ભુજ હાટ પાસે ધાણીપાસા રમતા ચાર ખેલીઓને એ ડિવિઝન પોલીસે ૩૭૭૦/-...

ભચાઉ નજીક મધરાત્રે 3.4 ની તિવ્રતાનો આંચકો .

વાગડ ફોલ્ટમાં બે દિવસ માં છ હળવા કંપન નોંધાયા બાદ મધરાત્રે બે વાગ્યે ભચાઉ પાસે મઘ્યમ પ્રકારનો 3.4 ની તીવ્રતા...

મોટી વમોટીમાં વીજ લાઇન સાથે ભટકાતા મોરનું ઘટના સ્થળે મોત.

તા : ૧૯.૭.૧૮ : નો બનાવ અબડાસા ના મોટી વમોટીમાં સૂઝલોનની પવનચક્કીઓ આવેલી છે જેની વીજ પરિવહન માટે પાથરેલી વીજલાઇનમાં...

ઉત્તરાખંડમાં 25 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી જતા,14 મુસાફરોના મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં 25 લોકો ભરેલી બસ રસ્તાથી 250 મીટર ઉંડી ખીણમાં ખાબકતા બસમાં સવાર 14 લોકોના મોત થયા છે...

RBIએ જાહેર કરી 100 રૂપિયાની નવી નોટ

ભારતીય રિઝર્વ બેન્કે 100 રૂપિયાની નોટમાં મોટો ફેરફાર કરી નવી નોટ જાહેર કરી છે. આ નોટ ઓગષ્ટ કે સપ્ટેમ્બરમાં ચલણમાં...

રાપરમાં ગાળો બોલવાની ના પાડતા આધેડને છરીના ઘા મરાયા.

તા :૧૮.૭.૧૮.નો બનાવ રાપર તાલુકામાં પંચાયત કચેરી નજીક ઘર પાસે સાંજે ૭.૪૫ વાગ્યાના અરસામાં પોતાના દીકરા વિજયસાથે બોલાચાલી કરી ગાળો...

કંદલાની પાન મસાલા કંપની પર આઈટીની તપાસ.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ રોઝ ગ્રુપના 18 પ્રતિષ્ઠાનો પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇન્ફ્રા અને તમાકુ મેન્યુફેક્ચરિંગ કંપની તેમજ...

ભુજ માં સરપટ નાકા બહાર જુગાર રમતો ખેલીયો ઝડપાયો.

તા : ૨૮.૭.૧૮ : નો બનાવ ભુજ શહેરના સરપટ નાકા બહાર મોલુવાડી મસ્જીદ ની બાજુમાં લતીફશા સરઘસ શેખ (ઉ.વ.૩૩, રહે....