Month: June 2020

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખની નજીક, 24 કલાકમાં નોંધાયા 8,171 કેસ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,171 નવા કેસ નોંધાયા છે અને...

‘નિસર્ગ’ વાવાઝોડા થી ગુજરાત ના 159 ગામો પ્રભાવિત થવાની આશંકા :તંત્ર ને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા

હવામાન વિભાગ દ્વારા થયેલી 'નિસર્ગ' વાવાઝોડાની આગાહી ના પગલે મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો...

ધરમપુર-કપરાડા અને દાનહ પંથક માં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો

વલસાડ જિલ્લા માં મંડરાઇ રહેલા વાવાઝોડા અગાઉ ધરમપુર અને કપરાડા પંથક ના ગ્રામ્ય વિસ્તારો ગત સાંજે ભારે પવન સાથે વરસેલા...

ભાવનગરમાં ભારે ગાજવીજ સાથે પડ્યો વરસાદ, ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગે વાવાઝોડા અને વરસાદની કરેલી આગાહી વચ્ચે આજે ભાવનગર શહેરમાં આજે સવારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે...

કચ્છમાં પવનની ઝડપ ઘટી, વાદળો છવાયા, બફારો વધ્યો

કચ્છમાં સપ્તાહના ઉઘડતા દિવસે વાદળછાયો માહોલ છવાયેલો રહ્યો હતો તેની સાથે પવનની ઝડપ ઘટતાં તેમજ ભેજનું પ્રમાણ વધવાથી દિવસભર બફારો...

ગાંધીધામમાં રેલ્વે કર્મીને છરી બતાવી 9 હજારની લૂંટઇ

ભુજ તાલુકાના ઝીંકડી ગામે ફટાકડા ફોડવા મુદે ત્રણ ઇસમે યુવકને ધોકાથી માર માર્યો હતો દરમિયાન ઘાયલ યુવાનના 2,500 રૂપિયા અને...

ભુજમાં કુરિયરની ઓફિસના તાળા તોડી સાડા ત્રણ લાખની તસ્કરી

ભુજની ભાગોળે સહયોગનગર ચાર રસ્તા પાસે આવેલા કતીરા કોમ્પ્લેક્ષમાં ઇન્સ્ટાકાર્ડ સર્વિસીસ નામની કંપનીની બ્રાન્ચ ઓફિસમાં રવિવારની સાંજથી સોમવારની સવાર દરમિયાન...

ધ્રોબાણાની નદીમાંથી રેતી ચોરતો શખ્સ ટ્રેકટર સાથે પકડાયો

ભુજ તાલુકાના ખાવડા નજીક ધ્રોબાણા ગામની નદીમાંથી રેતી ચોરીને લઇ જતા ચાલકને ટ્રેકટર સાથે ખાવડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત...

મથલમાં પતિએ પત્નીના પ્રેમીને સીમમાં બોલાવી ક્રૂરતાથી ઝુડી નાંખ્યો

નખત્રાતા તાલુકાના મથલ ખાતે અનૈતિક સંબંધના મુદ્દે એક પરિણીતાના પતિએ એક યુવાનને ઢોર માર મારી વિડીયો વાયરલ કર્યો હતો. પત્ની...