Month: June 2020

ગેસ કટર દ્વારા એટીએમ મશીનો કાપીને તસ્કરી કરવામાં માહેર હરિયાણાની મેવાતી ગેંગ હજી પોલીસ અટકની બહાર

આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં આવેલા એટીએમ મશીનોને ગેસ કટરથી કાપીને તેમાંથી રોકડ રકમની ચોરી કરવામાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી...

પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલો

કરાચી : પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલાની માહિતી બહાર આવી છે. ભારતના સ્ટોક એક્સચેન્જ એટલેકે બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ...

ભાવનગ૨માં જમીન વેચાણના ઝઘડામાં યુવકની થઈ હત્યા

ભાવનગ૨ના જિલ્લાનાં કાત્રોડી ગામે જમીનનાં ઝઘડામાં યુવાનની હત્યા થઈ છે. મૃતક યુવાનની હત્યા તેની સાવકી માતાએ ક૨ી હોવાની શંકા પોલીસ...

વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો, ૧.૮૯ લાખ જેટલા નવા કેસ મળી આવ્યા

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસ માં ચિંતાજનક ઉછાળો આવ્યો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ૨૪ કલાક દરમિયાન દુનિયાભરમાં ૧.૮૯...

ઓઈલની કિંમતોમાં ફરી વધારો જોવા મળ્યો, દિલ્હીમાં ડીઝલ 80.53 અને પેટ્રોલ 80.43 રૂપિયા લીટર પહોંચ્યો

નવી દિલ્હી : ઓઇલ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારા બાદ  દિલ્હીમાં પેટ્રોલ 80.43 રૂપિયા...

કાનપુરમાં પોપટ અને લંગૂર પાળવા પર પ્રતિબંધ લાગુ, આના માટે થઇ શકે છે 25,000નો દંડ અને 3 વર્ષની સજા

કાનપુર:અનેક લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે અને પોપટ તો ઘણા લોકો પાળતા હોય છે. જો કે કાનપુરના વન્ય વિભાગે...

ભુજ અને માધાપરમાં મામુલી બાબતે મારામારી, ચાર ઇજાગ્રસ્ત

ભુજ:ભુજ અને માધાપરમાં સામાન્ય મારામારીના બે બનાવોમાં ચાર લોકોને ઇજાઓ થઈહતી. સંજયનગરીમાં દિકરાને બગાડવા બાબતે  એક શખ્સે જમાઇ અને દિકરીને...

મુન્દ્રામાં ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગતા ઢેલનું થયું મોત

મુન્દ્રા:મુન્દ્રા મધ્યે ભરચક વિસ્તાર એવા સિટી પોલીસ સ્ટેશન પાસેના ટ્રાન્સફોર્મરમાં રાષ્ટ્રીય પક્ષી ઢેલને વીજકરંટ લાગતાતે સ્થળ પરજ મોતને ભેટી હતી.સવારે...

કચ્છના નાના અંગીયામાં મહેનત માંગી લેતા પાક તલનું વાવેતર શરૃ

નખત્રાણા તાલુકાના નાના અંગીયા વિસ્તારમાં મહેનત માંગી લેતા તલનું વાવેતર શરૃ કરાયું છે. જો કે ખેડુતોને મહેનત છતાં પુરતા ભાવ...