Year: 2022

ભાવનગર માં કોમી એકતાનો એક અનેરો ઉદારણ પૂરુંપડાયુ હિન્દૂ બહેન દ્વારા મુસ્લિમ ભાઈ ને રાખડી બાંધી

રક્ષાબંધનના દિવશે દયાપરના બહેનોએ સહરદ ની બોડર પર રક્ષા કરતા જવાનોના કાંડે રાખડી બાંધી હતી

હાલોલના ગંગાતલાવડી ગામની પ્રાથમિક શાળામાં દર્પણ ચેરિટેબલ દ્વારા 100 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

મુન્દ્રાના બારોઈ ગામે લમ્પી ગ્રસ્ત ગાયો માટે આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું

માંડવી તાલુકાના પદમપુર ગામ માં સમસ્ત ધોળુંપરિવાર ના દાદા શ્રી ગોવાદાદા સ્થાનક ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ

માંડવી તાલુકાના પદમપુર ગામ મા આઝાદી ના 75 વર્ષ પુર્ણ થતા આજ રોજ પદમપુર ગામ નાલોકો દ્વારા ભવ્ય ઉજવણી