કચ્છ જીલ્લામાં સંગઠીત ગુનાઓ આચરી પોતાના તથા કુંટુંબી જનોના નામે ૧.૨૩ કરોડ ની મિલ્કતો વસાવનાર ફરાર આરોપી ઝડપાયો
copy image શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ.ભુજનાઓએ...