દેશમાં મોદી : સતત ત્રીજી વખત PM
લોકસભા ચૂંટણી 2024ના દેશમાં લોકશાહીના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે શપથ...
લોકસભા ચૂંટણી 2024ના દેશમાં લોકશાહીના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે શપથ...
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ભારતના પહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે 30 મેથી કેરળમાં વરસાદની શરૂઆત થઈ...
copy image અમદાવાદમાં સીંધુભવન હોલ ની બાજુમાં, જાહેર રોડ ઉપર, આ કામના ફરીયાદી ની વિરુધ્ધ માં ક્રિકેટ સટ્ટા બેટીંગનો ગુન્હો...
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકને ગત તા.18/5ના ખાનગી રાહે બાતમી મળેલ કે, મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન,મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસ આમ...
રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની ૪૧(૧) ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આ...
copy image ગઇકાલે રાતે બેંગ્લોરમાં તુમકુરુ-બેંગ્લોર ધોરીમાર્ગ પર મૂળ નખત્રાણાના મથલના પાટીદાર પરિવારની કારને અકસ્માત નડતાં આ કાર સળગી ઉઠતાં 16 વર્ષીય કિશોરી ઘટનાસ્થળે જ આગમાં ભડથું થઇ હતી જ્યારે પરિવારના અન્ય સાત સભ્ય ઘાયલ થયા હતા જેમાં કિશોરીની માતા અને ભાઇ તેમજ પિતરાઇ ભાઇ ગંભીર રીતે 60થી 80 ટકા દાઝી જતાં તેઓની સ્થિતિ ગંભીર છે. આ કરૂણ અકસ્માત અંગે પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ મથલના રહેવાસીનો પરિવાર ધંધાર્થે બે પુત્રના પરિવાર સાથે બેંગ્લોર સ્થાયી થયો હતો. ગઇકાલે રાતે આ આખો પરિવાર જમણવાર પ્રસંગેથી પરત પોતાના ઘરે કારથી ફરી રહ્યો હતો ત્યારે તુમકુર-બેંગ્લોર ધોરીમાર્ગ પર બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટર પાસે બ્રિજ પર બલેનો કાર સાથે ટક્કર થતાં પોકાર પરિવારની કાર એક સાઇડ પલ્ટીને 100થી 200 મીટર ઘસડાઇ હતી. આ અકસ્માતની કરૂણતા એ હતી કે કાર ઘસડાતાં તણખા ઝરતાં પેટ્રોલની ટાંકીમાં આગ લાગતાં જોતજોતામાં બનાવે વધુ ગંભીર સ્વરૂપ લીધું હતું જેમાં દિવ્યા કારમાંથી બહાર ન નીકળી શકતાં પરિવારની સામે સળગતી કારમાં ભડથું થઇ હતી. સળગતી કાર અને પરિવારના રડતા અવાજોથી વાતાવરણ ગમગીન બન્યું હતું અને આ અંગેના અનેક વીડિયો પણ વાયરલ થયા હતા. આ અકસ્માતના બનાવમાં શાંતિભાઇ ઉપરાંત તેમના પત્ની અને બે પુત્ર તેમજ તેમના પુત્રવધૂ અને પૌત્રાઓ ઘાયલ થયા છે જ્યારે પૌત્રીનું મૃત્યુ થયું છે. ઘાયલોને વિક્ટોરિયા હોસ્પિટલમાં સારવાર અંગે...
ઝઘડિયા મુલદ ચોકડીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગ પર નાના સાંજા સુધીની કામગીરી અધૂરી હોવાથી અકસ્માતના બનાવો ચિંતાજનક...
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની જાહેરાત તા. ૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચૂંટણી જાહેરાતથી આદર્શ આચારસંહિતા...
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે...
copy image ભુજના માધાપરના સર્વોદય મેદાન 61 વર્ષીય અધેડ બેભાન હાલતમાં મળતાં હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. શિવમપાર્કમાં રહેતા અધેડ આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં માધાપરના સર્વોદય મેદાન પાસે બેભાન હાલતમાં મળી આવતાં તેમને સારવાર અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા . મળેલ માહિતી મુજબ...