સમાજસેવા, કલા, જાહેર બાબતો વગેરે ક્ષેત્રમાં જીવન પર્યત અસાધારણ યોગદાન બદલરાજ્યના નાગરીકો પદ્મ એવોર્ડ માટે અરજી કરી શકશે
આ માટે www.padmaawards.gov.in પર અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ, ટ્રેડ અને...