સરકારશ્રીની મહિલાલક્ષી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઇને આજે મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી શકી છે : ડૉ.શર્મિલાબેન પરાલિયા
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાને વરેલી સરકાર વંચિતો, શોષિતો, ગરીબો તેમજ છેવાડાના માનવીઓના કલ્યાણાર્થે સંવેદનશીલતા સાથે કાર્યરત છે. મહિલાઓના સર્વાંગી...