Year: 2023

જખૌ કુમાર ગૃપ પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પૃથ્વીરાજ સિંહ જાડેજા સાહેબનો વિદાય સમારોહ યોજાયો હતો

મથલ અને ટોળીયા ફાટક પાસે આવેલ મોટો પુલ પાસે ડાયવર્ઝન પાસે અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે

મેઘરાજાના લાબા વિરામ બાદ ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા કચ્છમા મગફળી અને કપાસના પાકમાં મોટું નુકશાન

મોરબીના લોકોના ખોવાયેલા અને ચોરાયેલા ૬૬ મોબાઈલ એલસીબી અને તાલુકા પોલીસે શોધીને પરત આપ્યા

ભુજ ST બસ સ્ટેશનની બહાર આવેલી દુકાનોનાં ગુંચવાયેલ પ્રશ્ન બાબતે યોગ્ય નિકાલ કરવા રજુઆત કરાઈ