Year: 2024

શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી

મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી ભુજ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંકુલખાતે લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાંતલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

આંતકવાદી હુમલા સમયે સુરક્ષા બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રિલનું આયોજન

કચ્છમાં ડેન્ટલ ડોકટર દંપતીએ દાંતની સારવાર નામે દર્દી પાસે ખોટી રીતે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ

ચોરીના વણશોધાયેલ ગુનાના આરોપીઓને શોધી કાઢી ચોરીમા ગયેલ મુદ્દામાલને રીકવર કરતી વાયોર પોલીસ

ઝુરા ગામમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતો તબીબ ઝડપાયો

જીલ્લા કોંગ્રેસે પાટણના પ્રથમ રેલવે ગરનાળામા ભરાઈ રહેતા જોખમી વરસાદી પાણીના વિરોધમાં અનોખો કાર્યક્રમ