Year: 2024

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મહીલા સંચાલિત જામનગર જિલ્લાના ૩૪ મતદાન મથકો

મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક

મોટી વિરાણી ગામે બાદ મંદિરતેમજ શારદામંદિર શાળાઅને કુમાર શાળા કન્યાશાળા મા મંતદાન કરવા લોકો પહોંચ્યા

કચ્છમાં મતદારોમાં અનેરો ઉત્સાહ 100 વર્ષના વૃદ્ધ મહિલા પોતાની ફરજ સમજીને લોકશાહી ની ઉજવણી કરી

મતદાનના મહામૂલ્ય અધિકાર નો ઉપયોગ કરી રાષ્ટ્રીય ફરજ બજાવીએ તેવું શ્રી શંકરભાઈ સચદે જણાવ્યું

નખત્રાણા મા મંતદાન કરવા લોકો આવી પહોંચ્યા અને કાળઝાળ ગરમી વચ્ચે મંતદાન કર્યું