Year: 2024

હોળીને માત્ર ચાર દિવસ બાકી પણ બજારમાં ઘરાકી નહિ, અંતિમ દિવસોમાં ઘરાકી નીકળે તેવી આશા

અંકલેશ્વર હાઇવે પર ટ્રક પાસે ઉભેલા 3 ઈસમોને પાછળથી પૂરપાટ આવતી અન્ય એક ટ્રકના ચાલકે કચડી નાખ્યા

કોસંબા પો સ્ટે ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઝડપી પડાયો

ભરૂચ નગરપાલિકા સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ ધસી પડતાં દોડધામ મચી

મંગવાણા ખાતે વર્ષોથી પ્રતાપ વન ગોસ્વામી દરરોજ ચકલીઓને પોતાના હાથે જમાડે છે

વાલીયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ જપ્ત કરાયેલા દારૂમાંથી 31 લાખનો દારૂ સગેવગે કરી નાખ્યો

પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે સોસીયલ મીડિયા દ્વારા સ્થાનિક મુદ્દા નિવારણની ઉઠી માંગ

ગાંધીધામમાં પ્રાઇમરી સ્કૂલના બાળકોને ગાય નું માંસ ખાઈ શકાય તેવુ અભ્યાસ કરાવતા વિવાદ

માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ૫૮ ગામોના ૧૦૦ થી વધુ GID તેમજ હોમ ગાર્ડ જવાનોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ