ગાંધીધામ નેશનલ હાઈવે પર ચીરઈ નજીક ટ્રેલર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું મોત નિપજ્યું