આદિપુર ફોર એ વિસ્તારમાં આવેલ ટી આર એસ કોલોનીના રહેવાસીઓએ નગરપાલિકામાં ચીફ ઓફિસર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત