Breaking News

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલૉજી માર્કેટ અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજ તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે ઇલેક્ટ્રોનિકસ ટેક્નોલૉજી માર્કેટ જાગૃતિ શિબિર યોજાઇ હતી. આવેલ મંચસ્થ...

૧૫૧ પોલીસ જવાનોએ તાલીમ પૂર્ણ કરતાં પ્રમાણપત્રો અપાયા, અને આ તકે યોજાયેલા દિક્ષાંત સમારોહમાં નિષ્ઠાપૂર્વક ફરઝ બજાવતા I.G.P.દ્વારા અપીલ કરાઇ.

ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક રક્ષકોની તાલીમ યોજાઇ હતી. ૧૫૧ પોલીસ જવાનોને છેલ્લા ૮ માસથી તાલીમ આપતી હતી. જે...

જિલ્લા પંચાયત ખાતે D.D.O. શ્રી સી.જે પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિ ને બેઠક બોલાવવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની મુલાકાત લેતા તે દરમ્યાન જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અશોકભાઇ વાણિયા...

ભુજ નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી આવી સામે ભુજના સંજોગનગરના રહેવાસીઓ રોડની સમસ્યાથી પરેશાન સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઇ .

ભુજ નગરપાલિકા તેની કામગીરીમાં સતત નિષ્ફળ નિવળ્યું છે ત્યારે ફરી એકવાર ફરિયાદીઓની ફરિયાદ આવી સામે ભુજ શહેરનું સંજોગનગર વિસ્તાર એ...

માંડવી તાલુકાનાં દશરડીના શિવજીભાઇ કે જેઓના ૮૦ ચો.વારના મંજૂર થયેલ અનુસુચિત જાતિના દશરડી ગામે ૬૫ ઘરથાળ પ્લોટ બાબતે નિરાકરણ ન આવતા આમરણ ઉપવાસ પર ઉતાર્યા.

શિવજી રાવજી મહેશ્વરી-દશરડી તાલુકો માંડવી વાળાએ કલેકટર કચેરી સામે ૮૦ ચો.વારના મંજૂર થયેલ અનુસુચિત જાતિના દશરડી ગામે આવેલ પ્લોટો વિશે...

ભુજ નગરપાલિકા તંત્ર તેની કામગીરીમાં સતત નિષ્ફળ નિવડ્યું છે.તેવામાં ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારના રસ્તાની હાલત બિસ્માર કોલો પરેશાનીમાં મુકાયા.

ભુજ નગરપાલિકા તંત્ર તેના કામ કરવામાં અને તેની ફરજ અદા કરવામાં સદંતર નિષ્ફળ નિવડિયું છે. ત્યારે ભુજના ૨૪ એ કલાક...

ભુજ તાલુકા પંચાયત મધ્યે T.D.O. શ્રી જાની સાહેબના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરાયું.

ભુજ તાલુકા પંચાયત મધ્યે સામાન્ય સભાની કાર્યવાહી ચાલી રહી હતી. આ બેઠક T.D.O.શ્રી જાની સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં...

ભુજના બહુમાળી ભવન ખાતે ફાયર સેફ્ટીનો અભાવ ગેસની લાઈનો ખુલ્લી હાલતમાં જોવા મળી કોઈ અનિચ્છનિય બનાવ બને તો જવાબદારી કોની ?

ભુજમાં બહુમાળી ભવન મધ્યે રખાયેલ ફાયર સેફ્ટીના સાધનો ધોળા હાથી સમાન તેમજ ઘણા સાધનો સાથે લગાવેલ નથી પાઇપો પણ ખુલ્લા...

ભુજ ખાતે પોલિયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવ્યો,૫ વર્ષ સુધીના બાળકોને અવશ્યપણે પોલિયોના ટીપા પીવડાવવા માટે આહવાન કરાયું.

ભુજ મધ્યે પોલિયો નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા આરોગ્ય સાખાના અધિકારીશ્રી પંકજભાઈ પાંડેએ જણાવેલ કે,કચ્છ જિલ્લાના દરેક તાલુકાનાં આ ઝુંબેશ...

કંડલા પોર્ટના ગોડાઉનમાં આગ લાગવાથી ૭.૫૦ લાખના એરંડાની ભુસી સળગીને રાખ બની ગઈ.

કંડલા પોર્ટમાં આવેલ વેરહાઉસમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગવાથી રૂ|.૭.૫૦ લાખના એરંડાનો ભુસો સળગીને રાખ બની ગયો હતો. જો કે સમય...