ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફક્ત ૨ ઓક્ટોમ્બર અને ૩૦મી જાન્યુઆરી નિમિતે જ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે.
૩૦મી જાન્યુઆરીના ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આઝાદી પછી તુરંત મુકાયેલી મહાત્મા...