Breaking News

ભુજના ધારાસભ્ય દ્વારા હમીરસર બ્યુટિફિકેશનની વાતો કરાય છે. ત્યારે દેશલસર તળાવ સાથે ઓરમાયું વર્તન કેમ તેવા આક્ષેપ.

હમીરસરને બ્યુટીકેશન જાળવણી હરવા-ફરવા લાયક,સ્વચ્છ પાણી ભરાયેલું રહે,ખોદકામ પ્રવૃતિ કરાઇ છે તો ભુજના બીજા હદયસમાં દેશલસર તળાવ સામે ઓરમાયું વર્તન...

ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલ ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી અને ગરીબોનું અનાજ બારોબાર વેંચી મારવાનું કૌભાંડ આવ્યું સામે.

ભુજ શહેરમાં નાગરિક પુરવઠા નિગમ અને ગેરકાયદે ભાડે રાખવામા આવેલા ગોડાઉન માલિક સાથે સાંઠગાંઠ રચી ગરીબોને આપવાનું થતું અનાજ બારોબાર...

ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફક્ત ૨ ઓક્ટોમ્બર અને ૩૦મી જાન્યુઆરી નિમિતે જ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે.

૩૦મી જાન્યુઆરીના ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આઝાદી પછી તુરંત મુકાયેલી મહાત્મા...

ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને સામાજીક કાર્ય અંતર્ગત સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓના વડા સાથે મિટિંગ યોજવામાં આવી.

ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસર નિતિન સાંગવાન ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ,શ્રમદાન,સફાઈ,સ્વ્ચ્છતા અંતર્ગત નગરમાં કામ કરતી સામાજીક સ્વચ્છૈકી સંસ્થાઓ જેવી કે...

ગાંધી નિવાર્ણ દિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે ભીમરાવ પાઠશાળા ભુજ દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા સહિત અન્ય કાર્યક્રમો યોજાયા.

ભુજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી નિર્વાણ દિન નિમિતે ભીમરાવ પાઠશાળા-ભુજ  દ્વારા ગાંધી વિચારધારા પરીક્ષા-૨૦૧૮,પ્રતિમાના હારારોપણ અન્ય કાર્યક્રમો...

ભુજ શહેરના જિલ્લા પંચાયત સમિતિ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી અને ટાટા ટ્રસ્ટ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના જિલ્લા પંચાયત સમિતિ ખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ટાટા ટ્રસ્ટ આયોજીત ખુલ્લામાં...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૭૦મી પુણ્યતિથિ નિમિતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરાયું.

જિલ્લા મથકે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે જયવીરસિંહ જાડેજા,શંકરભાઇ સચદે,રસિકભાઈ ઠક્કર,વિજયસિંહ જાડેજા,ભૈરવીબેન,દિનેશભાઇ...

કચ્છ એક્સપ્રેસમાં પાસ ધારકો તેમજ કચ્છ થી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે તું-તું મે-મે,પાસ હોલ્ડરને અલગથી જ્ગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ.

કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં પાસધારકો તેમજ કચ્છથી મુંબઈ જતાં યાત્રિકો વચ્ચે થયેલ થયેલ હુસાતુસી,તું તું .મે.મે. સંદર્ભે કચ્છ રેલ્વે પેસેન્જર એસોશિયનના...

વાસણભાઈ આહિરના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનમાં આવેલ શૌચાલયો બંધ હાલતમાં સત્વરે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ.

ભુજ તાલુકાનાં કેરા ગામનું બસ સ્ટેશન જેનું ઉદઘાટન વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવેલ હતું જે સરકાર દ્વારા અધ્યતન ખર્ચે બસ...

જખૌની આંતરરાષ્ટ્રીય જળ સીમા પર ઝડપાયેલા પાકિસ્તાનીઓ સામે અંતે ગુન્હો નોંધાયો.

કચ્છકેર tv ન્યૂઝ : ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા જખૌ ખાતે એક મહિના અગાઉ પૂર્વે પાકિસ્તાની માછીમારોને ઝડપયા હતા. જેઓ સામે...