નવલખીના દરિયાના કિનારે રોઝી બંદર નજીક જહાજમાં અચાનક ગેસ લીક થતાં બે વિદેશીઓનું મૃત્યુ નીપજયું.ત્રણને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.
કચ્છના નવલખી દરિયાના કિનારે આવેલા રોઝી બંદર નજીક કાર્ગો શીપ કોલસા ભરીને આવી હતી. તે દરમ્યાન કેબિન ક્રિમાં અચાનક ગળતર...