ભુજની જી.કે જનરલમાં કોઈ અજાણ્યા શક્સને સારવાર બાદ ડોક્ટર દ્વારા હોસ્પિટલની બહાર કઢાયો :ડોક્ટરની બેદરકારી અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન .
.ભુજ શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં જાણવા મળતી વિગતો અનુસાર ૧૦૮ અમ્બ્યુલન્સ દ્વારા એક અજાણી વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર...