Breaking News

રાપર નગરી બનવા જઈ રહ્યું છે ત્યારે રેડ જોન માથી આવતા લોકો સામે પોલીસ તંત્રએ પગલાં લીધાતો આરોગ્ય તંત્ર કેમ લાજ કાઢે છે તે ચર્ચાનો વિષય

ભૂખ્યાને ભોજન તૈયાર રસોઈ બનાવી આપવામાં સેવા કાર્ય માં વધારે ગામો અને સંસ્થાઓ જોડાઈ માનવ જયોત સંસ્થાનું અનોખુ સેવા કાર્ય

૧૨૦૦ શ્રમિકોને ભુજ થી ઉતરપ્રદેસ મોકલવા પ્રયાગરાજ ટ્રેન ને રાજય મંત્રી એ પ્રસ્થાન કરાવ્યુ

કરછ જિલ્લાના આડેસર અને સુરજબારી ચેકપોસ્ટની જાત મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ માહિતી મેળવી હતી

વુહાન બનવા તરફ જઈ રહેલા અમદાવાદ શહેરમાથી ૮ ખાનગી લકઝરી બસ ભુજમાં આવી પોહચતા ચકચાર

આજરોજ ભુજની તમામ બજારોમાં પોલીસ નો કાફલો ઉતરી પડ્યો હતો સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સ નું પાલન થાય છે કે નહીં તે વિષે ખાસ ચેકિંગ કરાયું હતું

ભુજની લોટેસ કોલોની પાસેના પ્લોટ માં મેડિકલ વેસ્ટ ના ઢગલા જોવા મળ્યા આ વિષે આસપાસના ડોકટર તથા રહેવાસીઓ ધ્યાન આપે તેવી ખાસ અપીલ કરાઇ હતી

કરછ જીલ્લામાં હવે જ્યારે લોકડાઉન ની સ્થિતિ નથી રહી અને બજારો ફરી પાછી ધમધમી ઉઠી છે ત્યારે આ વિષે આવો જાણીએ વેપારીઓના મંતવ્ય

કરછ જિલ્લા બહારથી આવેલા અને સરકારી નિયમ મુજબ કોરોન્ટાઇન થયેલા લોકો સામે કરવામાં આવે છે ગુનેગાર જેવુ વર્તન

લોકડાઉનના કપરાકાળ માથી પસાર થતાં વાલીઓ તગડી ફી લેતી `શાળાઓ કોઈ રાહત આપશે ? જાણો શું કહે છે વાલીઓ