કચ્છના અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એક ઘાયલ
copy image પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એકને ઇજાઓ પોહચી હતી ભુજ તાલુકાના ખાવડા માર્ગ પર અવાંતરે બનતા અકસ્માતની ઘટનામાં ઉમેરો કરતા વધુ એક જીવલેણ અકસ્માતમાં મૂળ બિહારના 19વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, ખાવડા ધોરીમાર્ગ પર ટ્રક ચલાવીને જઈ રહેલા યુવકે...