Kutch

ભુજ ખાતે આવેલ ત્રાયામાં 45 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

ભુજ ખાતે આવેલ ત્રાયા ગામમાં ગત દિવસે બપોરના અરસામાં  પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર 45 વર્ષીય સોમાભાઇ વસાવાએ ગળેફાંસો ખાઇ...

મુંદ્રા ખાતે આવેલ કુકડસરમાં 70 વર્ષીય વૃદ્ધાને ઝેરી સાપ કરડતા મોત નીપજયું

મુંદરા ખાતે આવેલ કુકડસરમાં બે દિવસ અગાઉ 70 વર્ષીય આસુબેન કરલભાઇ રબારીને પોતાના ઘરે સાપ કરડી જતાં તેમનું સારવાર દરમ્યાન...

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી અને જંગીમાં પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળતા લોકો ચિંતામાં

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી અને જંગી ગામમાં રસ્તે રઝળતા ઢોરોમાં લમ્પી રોગને અસર  દેખાતા માલધારીઓ ચિંતામાં મુકાયા છે.  ગત વર્ષે...

આધારપુરાવા વગરની બાઈક તેમજ  ત્રણ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

ભુજ ખાતે આવેલ  વીડી સ્કુલ પાસે આવેલ બેકરી નજીકથી આધારપુરાવા વગરની બાઈક તેમજ રૂપિયા 15 હજારના ત્રણ મોબાઈલ સહિત નાગોરના...

ડગાળા ગામમાથી કુલ કિ.1.87 લાખના મુદામાલ સાથે 6 ખેલીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

પદ્ધર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ડગાળા ગામમાં  આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર...

મિરજાપરમાથી જુગાર રમતી સાત મહિલાઓને 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ભુજ પાસે આવેલ મીરજાપારમાં રહેણાંક મકાનમાં ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતી સાત મહિલાઓને પોલીસે 31 હજાર રોકડ સાથે...

ખાવડા ખાતે આવેલ ભીરંડીયારા સીમમાંથી વાયરની તસ્કરી કરનાર 5 ઈશમોને ઝડપી પાડતી એલસીબી ટીમ

ખાવડા ખાતે આવેલ ભીરંડીયારાની સીમમાંથી એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરનાર પાંચ શખ્સોને એલસીબી ટીમે ઝડપી પાડ્યા  છે. મળેલ માહિતી અનુસાર એલસીબીની...

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાથી 6 ખેલીઓ ઝડપાયા

નખત્રાણા ખાતે આવેલ  મોટી વિરાણીમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને નખત્રાણા પોલીસે ઝડપ્યા હતા. મળેલ માહતી...

ભુજ ખાતે આવેલ વર્ધમાનનગરમાં 35 વર્ષીય શખ્સે  ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

ભુજ તાલુકાનાં ભુજોડી નજીક આવેલ વર્ધમાનનગરમાં 35 વર્ષીય કપિલ કૃષ્ણલાલ વરુ નામના શખ્સે  ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ...

ભુજમાં બોળચોથ પ્રસંગે લાલ ગાય અને વાછરડું નરસિંહ મહેતા નગર ખાતે પૂજન કરાયું

ભુજ. આજે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં બોળચોથ પ્રસંગે લાલ ગાય અને વાછરડીનું પૂજન કરવામાં આવ્યું હતું શહેરની તાનારીરી મહિલા...