Month: November 2022

વલસાડના તિથલ રોડ ઉપર આવેલા M2 મોલમાં ACના આઉટ ડોર યુનિટમાં કોઈ કારણોસર આગ લાગી

વલસાડ શહેરમાં આવેલા M2 મોલના ACના આઉટડોર યુનિટમાં કોઈ  કારણોસર બપોરે આગ લાગી ગઈ  હતી. આ બનાવની જાણ આજુબાજુમાં રહેતા...

વેરાવળમાં જુગાર રમાતા 16 ઇસમોને કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા

વેરાવળના પોષ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસની ટીમે રેડ પાડી જાહેરમાં લાઈટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમતા...

ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન લોહાણા સમાજના કદાવર આગેવાન ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ

ભુજ : ગઇ કાલે વિધાનસભા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે ભુજ વિધાનસભા બેઠક પર ખૂબજ...

અંકલેશ્વરમાં પાનોલી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટીફાઇડના ફાયર ફાઈટરોની...

પાવી જેતપુર નજીક89,745નો વિદેશી દારૂ પકડાયો, એક આરોપી જબ્બે, ત્રણ ફરાર

છોટાઉદેપુર એલસીબી પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર તરફથી એક સફેદ કલરની કાર પાયલોટિંગ...

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને ટક્કરે લેતા, એકનુ ઘટનાસ્થળે મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડીરાત્રે એક ત્રિપલ અકસ્માત બનવા પામ્યો છે. અમદાવાદ તરફથી પુર ઝડપે આવતા ટ્રેલરે હાઈવેની સાઈડમા...

સતલાસણાના ટીંબાની સીમમાં રિક્ષા પલટી જતાં મહિલાનું મોત નીપજયું, 2 ઘાયલ

સતલાસણા તાલુકાના ટીંબા ગામની મહિલા રિક્ષામાં બેસીને ખેતરમાં જવા નીકળેલી ત્યારે પલટી ખાઈ જતાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ...

પાલનપુરમાં કંપનીની ઓફિસનું તાળું ખોલી ચોરે રૂ.47 હજારની મત્તાની ચોરીને અંજામ આપ્યો

પાલનપુર ધનીયાણા ચોકડી પાસે એક કંપનીની ઓફિસનું તાળું ખોલી ચોરે અંદરથી રોકડ રકમ, લેપટોપ, સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂપિયા...

ગભેણીના આધેડે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો

ગભેણીના આધેડે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવ્યુ હતું. આધેડના ત્રણેય ખીસ્સામાંથી ઘરનો મોબાઈલ નંબર લખેલી...

સાવરકુંડલા પાસે  એસટી બસ અને સાયકલનું અકસ્માત: સાયકલ ચાલક આધેડનું મોત નીપજયું

સાવરકુંડલામા ગીરધરવાવ પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અહીથી સાયકલ લઇને પસાર થઈ રહેલા એક આધેડને એસટી બસના ચાલકે ઠોકરે લેતા...