Kutch

શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...

ભુજમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ,ત્રણ કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા.

શહેર સુધરાઇ દ્વારા વિવિધ વિકાસકામેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રબાગ બ્યૂટિફિકેશનનું કામ, લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગ પાસે ફૂટપાથનું...

ગાંધીધામમાં જર્જરિત વીજ થાંભલો કાર ઉપર ધરાશાયી થતાં, કાર થાંભલા નીચે ચિબાઈ ગઈ હતી.

આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વીજ વાયર, વીજ થાંભલા બદલાવાયા નથી અનેક થાંભલા જર્જરિત હાલતમાં પડયા છે. ગાંધીધામ શહેરના ઓસ્લો...

ભુજમાં આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરાઇ.

ભુજ તાલુકાના એરપોર્ટ રોડ આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરોએ આ દુકાનમાંથી રૂ.10,100ની માલની ચોરી કરી...

કબરાઉમાં વંચિત બાળકો માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે.

 ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય,...

ગાંધીધામની શાકમાર્કેટમાં કોરોના ટેસ્ટનો કાર્યક્રમ યોજયો.

વધતાં જતાં કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે જંગ છેડી છે અને વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટની દિશામાં ગતિવિધિ આગળ વધી...

માસ્ક નહીં પહેરનારા લોકો દંડાયા, કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ.

દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમનું પાલન ન થવાનાં કારણે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી છે. માસ્ક...

ભુજ શહેરમાં 15 વિધવા બહેનને સીવણ મશીન આપી પગભર ઊભી કરાઈ.

માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા 15 વિધવા બહેનોને સીવણ મશીન તથા રાશનકિટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાઓના...