Kutch

નારી શક્તિ મહિલા મંડળ માધાપર છેલ્લા ત્રણ વર્ષથી કાયમ સેવાભાવી કાર્યોમાં કાર્યરત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટ યોજાઈ

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ શ્રી ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ શ્રી પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અનિકેત તલાટી, ICAIના CCM શ્રી પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન શ્રી નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે. તેમણે ઉમેર્યું...

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા મંડળની બેઠક યોજાઈ

મિરઝાપર ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

નલિયામાં શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી ના ઉપક્રમે મેડિકલ કેમ્પમાં ૭૨ દર્દીઓએ ભાગ લીધો

રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

• ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી• વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ....

નખત્રાણાના જુદા જુદા વિસાતરોમાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરાયા

ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના બ્રાસના બુચ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી LCB

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ, વિદ્યાર્થીઓએ JEE Mains 2025 (સેશન 2) માં 99 ટકા વધુ સ્કોર કર્યો