Year: 2020

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેડૂતો વરસાદના કારણે થયા પાયમાલ

લાયન્સ કલબ ઓફ ભુજ દ્વારા રેનબસેરાના તમામ લોકોને વિશિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું

નખત્રાણા તાલુકાના મંજલ ગામના ડેમમાં આવેલી પવનચક્કી ઊભી ના કરવા તંત્રને રજુઆત કરાઈ પણ કોઈ ફાયદો નહીં

લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજના ઝૂપડપટ્ટી વિસ્તારમાં તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું

વાંઢીયા ગામે ધોરિસર તળાવ ઓગનતા ગામના આગેવાન તેમજ ગામના નાગરિકો દ્વારા સાસ્ત્રોકવિધિ દ્વારા વાજતે ગાજતે વધામણાં કરવામાં આવ્યા

માંડવીના સલાયામાં મંગલેશ્વર તળાવના ઓગન ની અવ્યવસ્થાને કારણે આસપાસના રહેવાસીઓ મુશ્કેલીમાં

કચ્છ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી નું ટૂંકી બીમારી બાદ નિધન

ભુજની બજારોમાં ગટરના પાણી વહી નીકળતા વાણીયા વેપારી એસોસિયેશન દ્વારા ભુજ નગરપાલિકા મધ્યે હલ્લાબોલ કરાયો