Year: 2020

નિરોણા ગામના વેપારીઓ દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે

લોકડાઉનના સમયમાં પાન-માવા ની દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે તેમ છતાય કાળાબજારો તો ચાલિજ રહ્યા છે ત્યારે માનકુવા ની દુકાનમાથી ૨૮.૮૬૯ નો પ્રતિબંધિત મુદામાલ કબ્જે કરાયો

ભુજ શહેર બી ડિવિજન પોલીસ સ્ટેસન ની સર્વેલન્સ સ્કોર્ડ ની ટીમ દ્વારા બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક શખ્સની ધરપકડ કરવામાં આવી

ભુજ તાલુકાના સેડાતા ગામની સિમમાં ખનીજ માફીયાઓ બે લગામ! ખાણ ખનિજ વિભાગ અજાણ કે આંખ આડા કાન ? અધિકારીઓની રહેમ નજર કે નજરથી દુર ?

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એ કરછની મુલાકાત લઈ બિદડા ખાતેના પંપીગ સ્ટેસનનું જાત નિરીક્ષણ કર્યું હતું

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે કરછ આવી હેલ્થ કર્મચારીઓનું સન્માન કરી તેઓના જુસ્સાને વધાર્યો હતો

કહેવાય છે કે શુભ પ્રસંગને કોઈ અડચણ નડતી નથી ત્યારે લોકડાઉન માં પણ ભુજમાં ૧૧ જણની ઉપસ્થિતિ માં લગ્ન યોજાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસેથી ગુટકા તમાકુની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ

ભુજના ભારાપર પાણી યોજના આધારિત વિસ્તારોની પાણી સમસ્યા હલ કરવા ટાપર ટીમ્બા વિસ્તારમાં ચાર બોર કરવામાં આવશે તે માટેની પ્રક્રિયા ગતિમાં છે તેમ નગર અધ્યક્ષાએ જણાવ્યુ