Year: 2020

તંત્રએ પોતાની બેદરકારી છુપાવવા માટે ભચાઉ ના 5 લોકો સામે ફરિયાદ નોંધાવી જો આવું થતું રહેશે તો કોઈ પણ વ્યક્તિ તંત્રને મદદ કરશે નહીં

ભુજ શહેરના વિવિધ વિસ્તારોના 7 દૂકાનદારો ને નિયમનું પાલન ન કરવા મુદે તેઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

માનવ જયોતના કોરોના સંકટમાં ભુખ્યાને ભોજન સેવા કાર્ય માં મહિલા મંડળો સામેથી જોડાયા

મજૂરોને તેમના વતન પરત જવા તોતિંગ ભાડા ભરવા પડે છે તો આ ભાડાનો ભાર કરછ જિલ્લા કોગ્રેસ ઉપાડસે તેવી માંગ કરતું આવેદન પત્ર કરછ કલેકટરશ્રીને આપાયું

ભુજના સુરલભીઠ વિસ્તારમાં GEB ની DP છેલ્લા 7 થી 8 વર્ષથી ખુલ્લી અવસ્થા માં છે તો વહેલી તકે ત્યાં સાસાવચેતીના ભાગરૂપે પીંજરો લગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી

કોરોનાથી દેશને બચાવવા મહંતની પહેલ પાલનપુરના ગાદલવાડા પાસે મહંતે ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું

ભુજની પાણી સમસ્યા હલ કરવા ધમ પછાડા કરતી નગરપાલિકાને જુથ વાદ નો ગ્રહણ બેઠકોમાં પાણી સમિતિના ચેરમેનનેજ રખાય છે બાકાત

ભુજના હમીરસર તળાવને બારે માસ નર્મદાનાં પાણીથી ભરેલું ન રાખી શકનાર નગરપાલિકા તળાવને ગંદકીથી મુકત પણ નથી રાખી શક્તિ

ભુજ નગરપાલિકા ડ્રેનેજ શાખાના કામદારો સમયની પરવાહ કર્યા વગર બજાવે છે પોતાની ફરજ