Year: 2020

સમગ્ર વિશ્વ કોરોના માહમારી માથી મુકત થાય તેવી દુવા છે જોઈએ મૌલાના સૈયદ અહમદશાહ અલ્હસેનિ સાથેની એક મુલાકાત

કરછ યુનિવસિર્ટી નવા ઉપકુલપતિ સામે ઘણા પડકારો છે કરછ ના વિધાર્થીઓનું હિત જણાવાય તેવા યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા

એક માસ પહેલા કિડની અને હદયનું ઓપરેસન કરાવેલા મજીદભાઈ સુધી સમાજ કે કોઈ સેવા સંસ્થાનો મદદ માટેનો હાથ પોહચયો નથી

કરછ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજય મંત્રી વાસણભાઈ આહીર સાથે એક ખાસ મિટિંગ નું આયોજન કરી અને અનેક પ્રશ્નો સોલ કર્યા હતા

કરછી સુરક્ષિત રહે તે માટે ભુજના જુબેલી ગ્રાઉન્ડ પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે આવો જોઈએ આ દ્રશ્યો

ધાર્મિક ભાવના દૂભાવના નામે ષડયંત્ર પૂર્વક કરછ ગુજરાતમાં સક્રિય થયેલ લઘુમતી સમાજના એક સંસ્થા અંગે કલેક્ટરશ્રીને હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું

કરછમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે વેપારી ને ખાસ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે આ વિષે આવો સાંભળીએ વેપારીઓના શબ્દો