Month: May 2020

માધાપર ભવાની હોટેલ પાછળના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટી માથી ૧ નરાધમને અમાનવીય કૃત્ય કરતાં પકડી પડાયો વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

ભારતવાસીઓને આયુષમંત્રાલય દ્વારા યોગ કરવાની સલાહ અપાઈ છે ત્યારે સમપર્ણ ધ્યાનયોગની ઓનલાઈન સીબીરમાં અંદાજિત ૫ લાખ થી વધારે લોકો જોડાયા

ભુજની ખાનગી હોસ્પીટલમાં સોસિયલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી શું ડોક્ટરને કોઈ નિયમ લાગુ નથી પડતાં આજે અમે આપને બતાવીશુ નિયમનું ભંગ કરતી ખાનગી હોસ્પિટલ

જાપાનીજ ટેક્નોલોજી ના ઉપયોગ દ્વારા પોટેન્શિયલ ઓફ હાઈડ્રોન કેંગન વોટર બનાવવામાં આવ્યું જેના ઉપયોગ થકી લોકોને સસ્તા ભાવે સેનેટાઈઝર મળી શકશે

ભુજની આભાહોટેલ ચડત વેરા માટે નગરપાલિકાને આપેલ 3.85 લાખનો ચેક પરત થતાં પાલિકાએ હોટલને કરી સીલ

રાષ્ટ્રીય માધ્યમિક સિક્ષા અભિયાન હેઠળ કરછ જિલ્લામાં 23 માધ્યમિક શાળા ઓને આપવામાં આવી મંજૂરી

8 મે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની જાગૃતિ સમાજમાં આવેતો વારસામાં મળતી આ બીમારી નાથી શકાય છે

ભુજની ખાનગી હોસ્પિટલમાં સોસિયલ ડિસ્ટન્સનો ઉડયો છેદ ડોક્ટરો જ આવી ભૂલ કરેતો સમાન્ય વેપારી પાસે સમાજ શું રાખે આશા