Month: March 2021

માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિલેશભાઈ મહેશ્વરીની નિમણૂક કરાઈ અને ઉપપ્રમુખનું પદ દરશડીના રાજેન્દ્રસિંહ જાડેજાને સોપવામાં આવ્યૂ

ભૂકંપ ગ્રસ્ત પેરાપ્લેજિક દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે કલેકટરને રજૂઆત કરાઈ

ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે મંજુલાબેન ભંડેરી ની વરણી કરાઈ તેમજ ઉપપ્રમુખ પદે ડાયાભાઇ વરચદેની વરણી કરાઇ

નખત્રાણા તાલુકાના કાદિયા નાના ગામ માં મૃત્યુ પામેલાની લાશને ૧૮ કલાક બાદ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ

છુટા છવાયા વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પણ કુદરતી આપતી પહોચી વળવા તૈયારી દર્શાવાઈ છે

આવનારા ત્રણ થી ચાર દિવસ કચ્છ વાસીઓને ગરમીથી રાહત મળશે વાદળછાયું વાતાવરણ અંગે હવામાન વિભાગની કચેરી દ્વારા માહિતી આપવામાં આવી

ગાંધીધામ તાલુકા પંચાયતચૂંટણી પત્યા પછી પ્રમુખ પદ માટે ચૂંટાયેલા અમુક સભ્યો વચ્ચે હોડ લાગી હતી