મહુવા તાલુકાના ભાદરા ગામમાં રખડતા ગૌવંશ ખુટીયાઓ ઉપર એસીડ નાખી ગૌવંશ ઉપર ક્રુરતા આચરી ગંભીર ઇજા પહોચાડવાના ચકચારી વણશોધાયેલ ગુન્હાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધીકાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર તથા મહુવા પોલીસ સ્ટેશન
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં...