Month: May 2021

ગુજરાતના ૧૪ જીલ્લાઓમાં એકજ યુવતીના ૨૭ થી વધારે વખત લગ્ન કરાવી છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર મહિલા આરોપી બહેનને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને...