Month: September 2021

પીયોણી મહાદેવ ના મંદિરે સોમવાર આઠમ ના દીવસે શીવ ભકતો મેરામણ દશઁન કરવા ઉમટેયા હતા

દરશડી મમારો જખદાદા ના મંદિર મા કીષના જનમ ની મેતે હીદોડો તથા મટકી ફોડ નો આયોજન રાખવામાં આવ્યો હતો

મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક બહેન ને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું

કચ્છ જિલ્લાના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવશે