Month: October 2021

જેતપુર માવતરે આવેલી પરિણીતાને સાસરિયાનો ત્રાસ વધતા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જેતપુર પિતાના ઘરે રિસમણે આવેલ કુંકાવાવની પરિણીતાએ લગ્નના વિસ વર્ષ બાદ કરિયાવર માંગીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરૂદ્ધ...