મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ચોરી વણશોધાયેલા ગુના...