Year: 2024

મુંદરા સોપારી પ્રકરણમાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા : 2 આરોપી ફરાર

મુંદરામાં સોપારીની લાંચ લેવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજી કોર્ટ દ્વારા ફેકાઈ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણયેલવિગતો અનુસારમુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોપારીકાંડ લાંચના ગુનામાં ફરાર જાહેર થયેલા આરોપી  ની થોડા સમય અગાઉ ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ આ ગુનાની તપાસ ચલાવતા નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. વારોતરિયાએ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તે દરમ્યાન જામીન ઉપર છૂટવા પોલીસ કર્મચારી દ્વારા અરજી કરાઇ હતી, પરંતુ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા . આ કેસમાં હજુ  બે સસ્પેન્ડ પોલીસ કર્મચારીઑ   ફરાર હોતા,આ બન્નેની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે

આડેસર ગ્રામપંચાયતમાં સરકારી નાણાનો દુરૂપયોગ: 4 માસ પહેલા અહેવાલ સોંપાયો છતાં કોઇ કાર્યવાહી નહીં

ચારેક વર્ષથી મર્ડર, આર્મ એક્ટ તથા ધમકીના અલગ અલગ ગુનામા ફરાર આરોપી ઝડપી પડાયો

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો પકડી પાડતી CPI કચેરી રાપર તથા ખડીર પોલીસ સ્ટેશન

લાકડીયા પોલીસ મથક હેઠળ ના કટારીયા પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું

વાગરા પો સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ SOG

રાજસ્થાનના જાહેર થયેલા ઉમેદવારો અંકલેશ્વર ખાતે પ્રવાસી રાજસ્થાની મતદારોને મતદાન માટે અપીલ કરવા આવ્યા

પાણી ચોરીના ગુના કામેના પાંચ મહિનાથી બે ફરાર આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ