Month: January 2024

કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઇવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઇવીએમ મશીન અંગે લોકજાગૃતિ અર્થે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા ઇવીએમ...