જિલ્લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્કીંગ શાખાઓ
તા.૩૦ માર્ચના સાંજે ૬.૧૦ વાગ્યા પછી પણ લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક આદેશ દ્વારા તા.૩૦/૦૩/૨૦૨૪, શનિવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી...